અજબ ગજબ જાણવા જેવું - The Life E Book

Breaking

Select Your Language For Reading

Thursday, November 5, 2020

અજબ ગજબ જાણવા જેવું

 બ્રહ્માંડમાં ૬૮ ટકા ડાર્ક એનર્જી છે, ૨૭ ટકા ડાર્ક મેટર છે જે જોઈ શકાતાં નથી એટલે આપણને બ્રહ્માંડનો માત્ર પાંચ ટકા ભાગ જ જોવા મળે છે

*  માણસના શરીરના ચોથા ભાગના હાડકાં પગમાં હોય છે.

*  માણસની અંગુઠાની છાપની જેમ જીભની છાપ પણ અલગ અલગ હોય છે.

*  સેકંડના ૧૦૦મા ભાગના સમયને વિજ્ઞાાનમાં 'જીફ્ફી' કહે છે.

*  સિગારેટના લાઈટરની શોધ દીવાસળીની શોધ અગાઉ થઈ હતી.

*  નર શાહમૃગ સિંહની જેમ ત્રાડ નાખે છે.

*  બ્રહ્માંડમાં ૬૮ ટકા ડાર્ક એનર્જી છે, ૨૭ ટકા ડાર્ક મેટર છે જે જોઈ શકાતાં નથી એટલે આપણને બ્રહ્માંડનો માત્ર પાંચ ટકા ભાગ જ જોવા મળે છે.

*  ગધેડાની  આંખો એવી રીતે ગોઠવાયેલી હોય છે કે માથું નમાવીને ચારે પગ જોઈ શકે છે.

*  જાપાનમાં સુમો પહેલવાનને જોઈ બાળક રડે તો તેને શુકન માનવામાં આવે છે.

*  ઝેક રિપબ્લીકના એક ચર્ચમાં માનવ હાકડાંના બનેલા ઝુમ્મર છે.

No comments:

Post a Comment